પ્રાથમિક શાળા ઓની પરીક્ષા 19-4 પહેલા પુર્ણ કરવા આદેશ

પ્રાથમિક શાળા ઓની પરીક્ષા 19-4 પહેલા પુર્ણ કરવા આદેશ કરવામાં આવેલ છે.અભ્યાસક્રમમાં થનાર ફેરફારના કરણે સેવાકાલિન તાલીમના આયોજન સંદર્ભ માં આ સુચના આપી છે.

Comments